Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોડ દુર્ઘટનામાં સિંગર શિવાની ભાટિયાનો નિધન, પતિ ગંભીર સ્થિતિમાં

Death news
, બુધવાર, 30 જાન્યુઆરી 2019 (11:40 IST)
મશહૂર પોપ સિંગર શિવાની ભાટિયાને લઈને તાજેતરમાં એક ખબર સામે આવી છે કે ખબરો મુજબ યમુના એક્સપ્રેસમાં થયેલ એક રોડ દુર્ઘટનામાં શિવાની મૌત થઈ ગઈ. ઘટનાના સમયે શિવાનીની સાથે તેના પતિ નિખિલ ભાટિયા એક્સીડેટમાં ગંભીર રૂપથી ઈજા થઈ છે. અત્યારે તેની સ્થિતિ ખતરાથી બહાર જણાવી રહી છે. 
 
ખબરો મુજબ બન્ને સોમવારે આગરામાં આયોજિત એક કાર્યક્રમમાં શામેલ થવા કારથી જઈ રહ્યા હતા. ત્યારે સુરીર કોતવાલી ક્ષેત્રની પાસે આ બનાવ થયું. ત્યાં હાજર એક શિવવીરસિંહ નામના માણસે જણાવ્યું કે કારત તીવ્ર રફતારમાં હતી. તેના કારણે ટક્કર થતા જ કાર ચકનાચૂર થઈ ગઈ.પોલીસ અને એક્સપ્રેસના કર્મિઓએ બન્નેને કોઈ રીત કારથી કાઢ્યું અને હોસ્પીટલમાં દાખલ કરાવ્યું જ્યાં શિવાનીના ઉપચારના સમયે મોત થઈ ગઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ruby બીજપી નેતા સોશિયલ મીડિયા પર છવાઈ, જીતી છે મિસેસ યૂનિવર્સ વેસ્ટ એશિયાનો તાજ