Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શૌચાલયએ બનાવ્યું શૉપિંગ સેંટર, ખોલી દુકાન

શૌચાલય
, રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (10:13 IST)
મધ્યપ્રદેશના છતરપુર જિલામાં અનોખા શૌચાલય જોવા મળે છે, જ્યાંથી વ્યાપાર કરી રહ્યા છે. જી હા આ શૌચાલયમાં એક દુકાન ખોલી છે. 
બનાવ છતરપુર શહરના સિવિલ લાઈન થાના ક્ષેત્રને મોડી રોડ માર્ગના પંચવટી કૉલોની ને છે.. જયાંના નિવાસી લક્ષ્મન કુશવાહા તેમના ઘરના શૌચાલયમાં દુકાન સંચાલિત કરી રહ્યા છે અને સૌચ કરવા બહાર જાય છે. 
 
જાણકારી મુજબ જ્યારે સ્વચ્છ ભારત મિશનના નિમિત્તે સહુચાલય બનાવી ને આપું દીધું પ અણ તેનો શૌચાલયમાં ઉપયોગ નહી કરીને તેનો ધંધાકીય ઉપયોગ કરી રહ્યા છે અને તેમની રોજી રોટી કમાવવાના સાધન બનાવી લીધું છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાર્વજનિક થશે ગાંધીની હત્યા પર ગોડસેનું નિવેદન, CICએ આપ્યા આદેશ