Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Bheem Army Chief ચંદ્રશેખર આઝાદ ઉર્ફ સહારનપુરના "રાવણ" વિશે આટલુ જાણો છો ?

Bheem Army Chief  ચંદ્રશેખર આઝાદ ઉર્ફ સહારનપુરના
, ગુરુવાર, 25 મે 2017 (17:11 IST)
સહારનપુરમાં પાંચ મે  દલિત-ઠાકુર સમાજનો સંઘર્ષ ખતરનાક રૂપ લઈ રહ્યો છે. આ ઘટના પછીથી સહારનપુરમાં ચાર વાર હિંસા થઈ  છે અને તેમાં  અત્યાર સુધી બેની મૌત થઈ ગઈ છે.   ડઝનો  લોકો ઘાયલ છે. 
છેલ્લા  ત્રણ અઠવાડિયામાં થઈ હિંસક ઝડપ પછી ભીમ આર્મીના સંસ્થાપક અને પેશાથી વકીલ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણ સુર્ખિઓમાં છે. પાંચ મે શબ્બીરપુર ગામના દલિતના ઘર સળગાવતા પર ચાર દિવસ પછી સહારાપુરમાં દલિત સમુદાયનો પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ ચંદ્રશેખર પર કથિત રૂપથી હિંસા ભડકાવવાને લઈને પોલીસએ એફઆઈઆર દાખલ કરી છે. 
 
જણાવી રહ્યું છે કે ગિરફતારીથી બચવા માટે ચંદ્રશેખર આજાદ ઉર્ફ રાવણએ હુલિયા બદલી લીધું છે. આ બાબતે જિલા પ્રશાસન પરા આરોપ લગાવ્યા છે કે જાતીય સંઘર્ષને સંભાળવામાં બેદકરાકારી કરાઈ રહી છે. 
 
એક ભાવના આ પણ ઉભરી કે સીએમ આદિત્યનાથ પોતે ઠાકુર સમુદાયથી આવે છે. તેથી તેનાથી સંકળાયેલા વર્ગ પર સખ્તી નહી કરી શકાય. ભીમ આર્મીના સંસ્થાપક અને ધંધાથી વકીલ ચંદ્રશેખર આજાદનો આરોપ છે કે પોલીસ તેને ફંસાવવાની કોશિશ કરી રહી છે. 
 
કોણ છે ચંદ્રશેખર આજાદ ? 
ચંદ્રશેખરને સુર્ખિઓ ત્યારે મળી, જ્યારે તેણે તેમના ગામ ઘડકૌલી સામે "દ ગ્રેટ ચમાર" નો બોર્ડ લગાવ્યું એ જણાવે છે કે ક્ષેત્રમાં વાહનો સુધી પર જાતિનાના નામ લખ્યા હોય છે અને તેણે દૂરથી ઓળખી શકાય છે. જેમ દ ગ્રેટ રાજપૂત, રાજપૂતાના તેથી અમે દ ગ્રેટ ચમારના બોર્ડ લગાવ્યું. તેને લઈને વિવાદ પણ થયું પણ 
આજે તેમની મોજૂદગી છે. 
 
પાછલા કેટલાક મહીનામાં 30 વર્ષથી ચંદ્રશેખર ઉર્ફ રાવણની દલિત યુવાઓના વચ્ચે લોકપ્રિયતા વધી છે. 
 
નામમાં રાવણ કેમ ? 
દેહરાદૂનથી લૉના અભ્યાસ કરતા ચંદ્રશેખર પોતે રાવણ કહેલાવું પસંદ કરે છે. તેના પાછળ એ તર્ક આપે છે " રાવણ તેમની બેન શૂર્પણખાના અપમાનના કારણે સીતાને ઉઠાવે લે છે, પણ તેમને પણ સમ્માન સાથે રાખે છે. 
 
ચંદ્રશેખર કહે છે કે "રાવણ તેમની બેનના સમ્માન માટે લડ્યું અને પોતાનું બધું દાંવ પર લગાવી દીધું, તો એ ખોટું કેવી રીતે થઈ શકે છે. 
 
ચંદ્રશેખર મુજબ ભીમ આર્મીની સ્થાપના દલિત સમુદાયમાં શિક્ષાના પ્રસારને લઈને ઓક્ટોબર 2015માં થઈ હતી. ત્યારબાદ સિતંબર 2016માં સહારનપુરના છુટમલપુરમાં સ્થિત એએચપી ઈટર કોલેજમાં દલિત છાત્રોની કથિત પિટાઈના વિરોધમાં થયા પ્રદર્શમથી આ સંગઠન ચર્ચામાં આવ્યું. 
 
મીડિયાથી વાતચીતમાં ચંદ્રશેખર દાવો કરે છે કે ભીમ આર્મીના સભ્ય દલિત સમુદાયના બાળકો સાથે થઈ રહ્યા કથિત ભેદભાવના મુખર વિરોધ કરે છે અને આ કારણે આ સંગઠનની પહોંચ દૂર-દૂરના ગામ સુધી થઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ડો. મશહૂર ગુલાટીનો લાઈવ શો રદ કરાયો