Publish Date: Thu, 07 Nov 2024 (11:29 IST)
Updated Date: Thu, 07 Nov 2024 (11:33 IST)
Viral Video: દિલ્હી મેટ્રોમાં દરરોજ કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કાકા અને કાકી એકબીજા સાથે ઉગ્રતાથી ઝઘડતા અને અપશબ્દો બોલતા જોવા મળે છે.
વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે કે, ધક્કા ખાવાને કારણે આ વિવાદ થયો હતો. નજીકના લોકો મામલો શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલુ રહે છે.