Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી

Mann ki baat
, રવિવાર, 30 એપ્રિલ 2017 (11:37 IST)
Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરતા કીધું 
-31 વી વાર મન કી બાત કરી રહ્યા છે મોદી 
-મન કી બાતમાં તમારા વિચાર માટે મારા સુખદ અનુભવ 
-મનકી બાતમાં સુઝાવ આપાતા એ લોકો છે જે જીવનમાં કઈક કરે છે. 
-મન કી બાતમાં મને ભોજનની બરબાદી પર કેટલાક સુઝાવ મળ્યા. 
- 1 મે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ 
- ગુજરાત અને મહારાષ્ટૃની ધરતીએ દેશને ઘણા મહાપુરૂષ આપ્યા છે. 
- બન્ને રાજ્યોના લોકોને શુભેચ્છા
- પશુ-પંખી સાથે થોડી લાગણી આનંદની અનૂભૂતિ 
- આ સમયે ગર્મિઓમાં કઈક નવું શીખવાની કોશિશ કરવી. 
- યુવાનોને સલાહ આપું છું કે જ્યાં ન ગયા હોય ત્યાં જવાનો પ્રયાસ કરવું. 
- મે-જૂનની ગર્મી આ સમયે એપ્રિલમાં જ પડવા લાગી છે. 
- મન કી બાતમાં ગર્મી ઉપર બોલવાના સુઝાવ મળ્યા 
- સેકંડ ક્લાસનો ટિકટ લઈન ટ્રેનનો પ્રવાસ કરવું.  
- ગર્મીમાં ઓછામાં ઓછા 24 કલાકનો સફર કરવું. 
- લાલદીવો દેશના વીઆઈપી કલ્ચરનો પ્રતીક બની ગઈ 
- લાલ બત્તી ગાડી પર લાગતી હતી પણ અસર મગજ પર થતું હતું.
- વીઆઈપી જગ્યા ઈઆઈપીને વધારો આપો. 
- ઈઆઈપી એટલે એવરી પર્સન ઈજ ઈંપોર્ટેટ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Missed Call થી જાણો પેટ્રોલ-ડીઝલની કીમત