Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉતરાખંડના ચકરાતામાં મોટી રોડ દુર્ઘટના કાર ખીણમાં પડી, 14 લોકોના મોત

Major road accident in Chakrata
, રવિવાર, 31 ઑક્ટોબર 2021 (10:40 IST)
ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખાઈમાં પડી ગયું હતું. તેમાં 19 લોકો હતા. 14ના મોત નોંધાયા છે. બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ગ્રામજનો બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ તે દિશામાં રવાના થઈ ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Unity Day 2021: સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નથી, તે આપણા સૌના હૃદયમાં પણ છે, PM મોદી અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ