Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં મહિલાના ગાલે કીસ કરી, કોર્ટે આરોપીને કરી 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ

Webdunia
રવિવાર, 3 એપ્રિલ 2022 (18:05 IST)
મુંબઈમાં એક બિઝનેસમેને એક મહિલાને ટ્રેનમાં કિસ કરી લીધી હતી તો કોર્ટે કોર્ટે આરોપીને કરી 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો. જાણો શું છે આખુ બનાવ 
37 વર્ષના એક બિઝનેસમેને ખીચોખીચ ભરેલી ટ્રેનમાં એક મહિલાને કીસ કરી હતી અને જ્યારે કોર્ટમાં આ કેસ ચાલ્યો ત્યારે આરોપીએ પોકળ દલીલ કરીને છટકી જવાનો 
 
પ્રયાસ કર્યો પરંતુ કોર્ટે તેને 1 વર્ષ જેલની સજા અને 10 રુપિયાનો દંડ ફટકારીને પાઠ ભણાવ્યો હતો. 
 
વર્ષ 201માં એક 37 વર્ષીય બિઝનેસમેન ટ્રેનમાં સફર કરી રહ્યો હતો.  કિરણ હોનાવર ટ્રેનમાં પીડિત મહિલાની સામે બેસી ગયો હતો અને તેને ઘુરતો 
 
રહ્યો હતો. ત્યાર બાદ તેણે પીડિતાને ગાલે કીસ કરી લીધી હતી. આ ઘટના બની ત્યારે મહિલાની સાથે  તેના બે દોસ્તો પણ બેઠા હતા, તેઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. 
 
આરોપીએ કીસ કરી લેતા મહિલાએ ચીસો પાડી હતી અને આને કારણે સહ પ્રવાસીઓએ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. કોર્ટમાં પણ સાબિત થયું હતું કે આરોપીએ મહિલાના જમણા ગાલ પર કીસ કરી હતી.
 
આ કેસમાં કોર્ટમાં ચાલ્યો હતો. આરોપી કિરણે કોર્ટમાં એવી દલીલ કરી કે તેણે જાણી જોઈને મહિલાને કીસ કરી નથી પરંતુ બાજુના એક વ્યક્તિએ તેને ધક્કો માર્યો હતો અને તેને કારણે તે સામે બેઠેલી મહિલા પર પડી ગયો હતો અને તેના હોંઠ મહિલાને ગાલને સ્પર્શી ગયા હતા, તેણે જાણીજોઈને કરી નથી. આરોપી કિરણની આ દલીલ ગળે ન ઉતરતા કોર્ટે એવો ચુકાદો આપ્યો કે અજાણતા કોઈ વ્યક્તિના ગાલ મહિલાને સ્પર્શી શકતા નથી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments