suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રમાં ફરીથી હોર્ડિંગ પડ્યું, થાણેના કલ્યાણમાં 3 વાહનોને નુકસાન

Mumbai rain
Kalyan Hoarding Collapsed News: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ નજીક થાણેના કલ્યાણ વિસ્તારમાં હોર્ડિંગ પડી જતાં મોટો અકસ્માત થયો હતો. આ ઘટનામાં ત્રણ વાહનોને સંપૂર્ણ નુકસાન થયું હતું.  જ્યારે બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
 
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શુક્રવારે સવારે 10.18 વાગ્યે થાણેના કલ્યાણ વિસ્તારમાં સહજાનંદ ચોકમાં લાકડાનું એક વિશાળ હોર્ડિંગ પડી ગયું હતું. આ ઘટનામાં બે લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે હાજર બાકીના લોકો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Olympics 2024 Day 7 Live: આર્ચરીમાં મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોચી ભારતીય ટીમ