Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાયપુરના સ્ટીલ પ્લાંટમાં હવા ભરતા સમયે દુર્ઘટના - બ્લાસ્ટથી 5 ફુટ ઉપર ઉછળ્યા મજૂર

Source link JCB tire burst Chhattisgarh's Raipur
, ગુરુવાર, 5 મે 2022 (14:43 IST)
રાયપુરના સિલતરા વિસ્તારમાં ગુરૂવારે એક દુર્ઘટનામા બે ની મોત થઈ ગઈ. દુર્ઘટના બુલડોઝરના ટાયર ફાટવાથી થયો. દુર્ઘટનામાં મરેલા બન્ને લોકો મધ્ય પ્રદેશના સતના જિલ્લાના રહેવાસી હતા. 
 
દુર્ઘટનામાં રાજપાલ અને પ્રાંજલ ટાયરમાં હવા ભરી રહ્યા હતા એક કર્મચારી હવા ભરી રહ્યો હતો બીજા તેનો પ્રેશરને જોઈ રહ્યો હતો. પણ બન્નેને ખબર જ નહી પડી કે પ્રેશર ક્યારે બગડ્યો અને ટાયર ફાટી ગયો અને બન્ને 5 ફુટ ઉપર ઉછળી ગયા. 
 
દુર્ઘટનાની તપાસ સિલતરા ચોકીની પોલીસ કરી રહી છે. દુર્ઘટનાની ભયાનકતા પ્લાંટમાં લાગેલા CCTV કેમરાથી ખબર પડી. જેમાં મજૂરના હાથના ચીથડા ઉડતા નજર આવ્યા. 
 
ટાયરથી અથડાવવાથી બન્નેનો માથુ ફાટી ગયો ખૂબ લોહી વહેરા બન્નેની સ્થળે જ મોત થઈ ગઈ. આસપાસ વધુ પણ કર્મચારી હતા ધમાકાના કારણે તે ભાગીને તેમણે પોતાનો જીવ બચાવ્યો. રાજપાલ અને પ્રાંજલને બચવાનો અવસર નહી મળ્ય્યો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવા ભરતી વખતે ટાયર થયુ બ્લાસ્ટ, બોલની જેમ 10 ફીટ ઉછળી ગયા 2 વ્યક્તિ, પડતા જ મોત, વીડિયો વાયરલ