Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video- નકલ કરાવવા માટે લોકો બિલ્ડીંગ પર ચઢ્યા, વીડિયો જોઈને થઈ જશો હેરાન

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2024 (18:38 IST)
Haryana News: નકલ મુક્ત પરીક્ષાના હરિયાણા શાળા શિક્ષણ વિભાગના દાવા નિષ્ફળ ગયા. હરિયાણાના નુહ જિલ્લામાં 10માની બોર્ડની પરીક્ષામાં મોટાપાયે નકલનો મામલો સામે આવ્યો છે. નુહ જિલ્લાના તાવડુ શહેરની ચંદ્રાવતી સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં નકલ મુક્ત પરીક્ષાના તમામ દાવા નિષ્ફળ ગયા છે.
 
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો દોરડાની મદદથી પરીક્ષા કેન્દ્રની દીવાલો પર લટકતા જોવા મળી રહ્યા છે અને કોપી કરાવવા માટે બારીમાંથી કોપી સ્લિપ ફેંકી રહ્યા છે.

<

During board exam in Nooh, Haryana. pic.twitter.com/QzORX0I52I

— Piyush Rai (@Benarasiyaa) March 6, 2024 >
 
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો પરીક્ષા દરમિયાન નકલ કરાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના પરીક્ષા કેન્દ્રની દિવાલો પર ચઢી રહ્યા છે. પરીક્ષા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓના સહયોગીઓ જોર જોરથી પરીક્ષા ખંડમાં સ્લિપ પહોંચાડી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments