ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે
બેંકની વેબસાઈટ પર શેર કરેલી માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરી, 2022 થી, ICICI બેંક ક્રેડિટ કાર્ડથી રોકડ એડવાન્સના કિસ્સામાં, એડવાન્સ રકમ પર ટ્રાન્ઝેક્શન ફી 2.50 ટકા હશે, જે ઓછામાં ઓછી 500 રૂપિયા હશે. આ સિવાય ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફી કુલ બાકી રકમના 2 ટકા હશે, જે ન્યૂનતમ રૂ. 500 હશે.બેંકની વેબસાઈટ પર શેર કરેલી માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરી, 2022 થી, ICICI બેંક ક્રેડિટ કાર્ડથી રોકડ એડવાન્સના કિસ્સામાં, એડવાન્સ રકમ પર ટ્રાન્ઝેક્શન ફી 2.50 ટકા હશે, જે ઓછામાં ઓછી 500 રૂપિયા હશે. આ સિવાય ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફી કુલ બાકી રકમના 2 ટકા હશે, જે ન્યૂનતમ રૂ. 500 હશે.