Publish Date: Tue, 12 Jun 2018 (14:50 IST)
Updated Date: Tue, 12 Jun 2018 (14:56 IST)
. એક સનસનીખેજ ઘટનાક્રમમાં ભૈય્યૂ મહારાજે મંગળવારે ખુદને ગોળી મારી લીધી. તેમને ગંભીર હાલતમાં બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે પારિવારિક ક્લેશને કારણે ખુદને ગોળી મારી દીધી.