Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દેશનો પ્રથમ ડાયનાસોર સંગ્રહાલય પાર્ક ખુલ્યો, 36 વર્ષ પહેલા મળ્યા હતા 10 હજાર ઈંડા

દેશનો પ્રથમ ડાયનાસોર સંગ્રહાલય પાર્ક ખુલ્યો, 36 વર્ષ પહેલા મળ્યા હતા 10 હજાર ઈંડા
, રવિવાર, 9 જૂન 2019 (10:44 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિસાગર જિલ્લામાં દેશનો પ્રથમ ડાયનાસોર સંગ્રહાલય અને જીવાશ્મ પાર્કનો ઉદ્ઘાટન કર્યું. આ બાલનિસોર તાલુકાના રાયોલી ગામમાં છે. રાયોલી ગામ અમદાવાદથી 86 કિમી દૂર ખેડા જિલ્લામાં આવેલું છે. સરકારનો દાવો છે કે આ દેશનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો ડાયનાસોર પાર્ક છે. 
webdunia
પાર્કમાં આધુનીક તકનીક જેમ થ્રીડી પ્રોજેકશન, વર્ચુઅલ પ્રસ્તુતિકરણની સુવિધાની સાથે જ વિશાળકાય ડાયનાસોરની પેઅતિકૃતિ લગાવી છે. આ મ્યૂજિયમમાં દસ 
ગેલે રી છે. આશરે 6.5 કરોડ વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગયા ડાયનાસોરનો ઈતિહાસ પણ અહીં જણાવશે. 
 
આ વિશ્વસ્તરીય પર્યટન સ્થળ છાત્ર અને વિશેષજ્ઞ માટે લાભદાયક હશે. બાલનિસોર તે જ ક્ષેત્ર છે. જ્યાં 1980માં ડાયનાસોરના ઘણા જીવાશ્મ અને ઈંડા મળ્યા હતા. આ દુનિયાનો ત્રીજો સૌથી મોટું અને દેશનો પ્રથમ ડાયનાસોર મ્યૂજિક પાર્ક છે. જેને જલ્દી જ સામાન્ય લોકો માટે ખુલશે. આ પાર્ક 121 એકડમાં બન્યું છે. 36 વર્ષ પહેલા એટલે કે 1983માં આ જગ્યા પર ડાયનાસોરના જીવાશ્મ મળ્યા હતા. મીડિયા રિપોર્ટસના મુજબ અહીં ડાયનાસોરના 10 હજાર ઈંડાના અવશેષ પણ મળ્યા હતા. 
 
વર્ષ 2003માં આ જગ્યા પર ખુદાઈના સમયે ડાયનાસોરની ઘણી નવી પ્રજાતિ પણ મળી હતી. અહીં નર્મદાના કાંઠે ડાયનાસોરના કંકાળ એટલે કે તેમના મગજ, કમર, પગ અને પૂંછના હાડકા મળી હતી. 
 
આ બાલસિનોરથી 11 કિમી દૂર રાયોલી ગામ હમેશાથી વિશેષજ્ઞના શોધ કેંદ્ર રહ્યું છે. આ જગ્યાને દુનિયાનો ત્રીજો સૌથી મોટું ડાયનાસોર જીવાશ્મસ્થઁ માન્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં બળજબરીથી દારૂ પીવડાવીને 13 વર્ષની હિંદુ છોકરીથી દુષ્કર્મ, બેની ધરપકડ