Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માર્ચથી આવી રહ્યુ છે જીપીએસ સિસ્ટમ નિતિન ગડકરીએ જણાવ્યુ સમજો કેવી રીતે કપાશે ટેક્સ

માર્ચથી આવી રહ્યુ છે જીપીએસ સિસ્ટમ નિતિન ગડકરીએ જણાવ્યુ સમજો કેવી રીતે કપાશે ટેક્સ
, ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (12:58 IST)
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ બુધવારે કહ્યુ કે રાજમાર્ગ ટોલ પ્લાઝાની તાજેતરની વ્યવસ્થા બદલવા માટે સરકારે આવતા વર્ષે માર્ચ સુધી જીપીએસ આધારિત ટોલ સંગ્રહ પ્રણાલી સાથે નવી ટેકનીક રજૂ કરશે. આ પગલાનો ઉદ્દેશ્ય રાજમાર્ગો પર યાતાયાતને ઓછુ કરીને રાજમાર્ગ પર યાત્રાની સટીક દૂરી માટે વાહન ચાલકોથી શુક્લ લેવો છે. 
 
 
ઓટોમેટિક ટોલ વસૂલવામાં આવશે
ગડકરીએ કહ્યુ સરકાર દેશમાં ટોલ પ્લાઝા વ્યવસ્થાને બદલવા માટે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ સાથે નવી પ્રોદ્યોગિકિઓ લાવવાના વિચાર કરી રહી છે.

અમે આવતા વર્ષે માર્ચ સુધી દેશભરમા નવા જીપીએસ ગડકરીએ કહ્યું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે વાહનોને રોક્યા વિના ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, સૌથી લાંબી રાત