Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે સ્કૂલ બસ વચ્ચે ભીષણ અથડામણ, 6 બાળકો સહિત 7ના મોત

collision between two school buses
, સોમવાર, 30 ઑક્ટોબર 2023 (11:02 IST)
ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં સોમવારે સવારે બે સ્કૂલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં છ બાળકો અને એક ડ્રાઇવરના મોતના અહેવાલ છે. જ્યારે બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

લગભગ 18 બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ઘણા બાળકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. આ દુર્ઘટના સોમવારે સવારે લગભગ 8.45 વાગ્યે બદાઉનના નવીગંજ પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વાહનોની સ્પીડ ખૂબ જ વધુ હતી અને તેઓ સામસામે અથડાયા હતા. આ વાન મ્યાઉ શહેરની SRPS સ્કૂલ વાન હતી અને સત્યદેવ ઈન્ટર કોલેજ બસ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

world Savings day- Saving Tips: નવા વર્ષમાં કેવી રીતે કરીએ બચત, પૈસા બચાવવાની આ ટ્રીક જાણી લો