baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુલગામમાં 3 આતંકી માર્યા ગયા, હાલ વધુ પાંચ ઘેરાયા હોવાની આશંકા,ગોળીબારી ચાલુ

કુલગામ
, શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (10:37 IST)
જમ્મુ કાશ્મીરના કુલગામમાં મુઠભેડ પચેહે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે આ સમયે ગોળીબાર ચાલુ છે અને પાંચ વધુ આતંકવાદીઓ છિપાયા હોવાની શક્યતા છે. 
કુલગામ
પોલીસે જણાવ્યુ કે બારામુલા અને કાજીગુંડની વચ્ચે ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષાબળોએ શ્રીનગરથી નિકટ 72 કિલોમીટર દૂર દક્ષિણી કાશ્મીરના ચૌગામમાં વધુ આતંકવાદીઓ છિપાયા હોવાની ગુપ્ત માહિતીના આધાર પર શોધ અભિયાન શરૂ કર્યો હતો. જ્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધી અને બંને બાજુથી ગોળીબારી શરૂ થઈ ગઈ. 
કુલગામ
સમાચાર એજંસી એએનઆઈ મુજબ એનકાઉંટરને જોતા બારામૂલા-કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવાઓ નિલંબિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જમ્મુના રેઈસીમાં ગુરૂવારથી શુક્રવાર વચ્ચે સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપવાસ કરીને પારણાં કરી લેતાં આરપારની લડાઈ લડવા વાળાને કોનો ડર લાગ્યો