- ઉત્તરપ્રદેશમાં BJP 319, SP+ 54, BSP 19, OTH 05 બેઠક પર વિજયી
- પંજાબમાં SAD+ 18, CONG 73, AAP 20, BSP 00, OTH 02 બેઠક પર વિજયી
- ઉત્તરાખંડ BJP 56, CONG 11, BSP 00, OTH 02 બેઠક પર વિજયી
- મણિપુર BJP 20, CONG 19, PRJA 00, LDF 00, OTH 09 બેઠક પર વિજયી
- ગોવા BJP+ 13, CONG+ 16, AAP 00, MGP 03, OTH 04 બેઠક પર વિજયી
- માયાવતીએ ચૂંટણી પંચને ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી. તેમણે બૈલેટ દ્વારા વોટ કરાવવાની માંગ કરી.- આ જીત કોઈના ગળે ઉતરવાની નથી. આ પરિણામોથી સ્પષ્ટ છે કે ઈવીએમમાં ગડબડી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા પ્રાપ્ત સૂચનાઓ મુજબ મુસ્લિમ બહુમતવાળા વિસ્તારોમાં મોટાભાગના વોટ બીજેપીને જ મળ્યા .. આ વાતને બળ મળે છે કે વોટિંગ મશીનોને મેનેજ કરવામાં આવ્યા છે.- પંજાબમાં નિરાશાજનક પ્રદર્શન પછી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે હાર સ્વીકાર કરી.
- યૂપીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1991ની તુલનામાં ભાજપને યૂપીમાંવધારે સીટ મળી રહી છે.
– લેટેસ્ટ ટ્રેન્ડમાં ભાજપમે મળ્યો બહુમત, સપા અને બસપા પાછળ. વલણઃ BJP+205 | SP+50 | BSP+35 | અન્ય-12
– મુલાયમ યાદવના ભાઈ શિવપાલ યાદવ જસવંત નગરથી પાછળ ચાલી રહ્યા છે. BJP+166 | SP+47 | BSP+30 | અન્ય-08
– યૂપીમાં 215 સીટના રૂઝાન આવી ગયા છે. આંકડા ચોંકાવનારા છે. BJP+138 | SP+44 | BSP+28 | અન્ય-07