Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહારાષ્ટ્રમાં સવાર-સવારે આવ્યા બે ભૂકંપ, લોકોમાં ફફડાટ, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા

earthquake
મુંબઈઃ , ગુરુવાર, 21 માર્ચ 2024 (08:22 IST)
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકાના કારણે  અફરાતફરી મચી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના હિંગોલીમાં એક પછી એક ભૂકંપના બે આંચકાઓને કારણે ગભરાટ ફેલાયો છે.   

ભૂકંપનો પહેલો આંચકો સવારે 6.08 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.5 હતી, જ્યારે બીજો આંચકો 6.19 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અખાડા બાલાપુર વિસ્તાર હતો. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 - આચારસંહિતાનો કડક અમલઃ ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સે ગુજરાતમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી