Publish Date: Fri, 09 Aug 2024 (10:46 IST)
Updated Date: Fri, 09 Aug 2024 (11:49 IST)
Earthquake In sikkim- ભારતમાં આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી રહી છે. ભારતના સિક્કિમમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.