Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-NCRમાં ભૂકંપ, જાણો તીવ્રતા અને ક્યા-ક્યા દેશોમાં આંચકા અનુભવાયા

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (15:38 IST)
-  દિલ્હી-NCRમાં ભૂકંપ
- ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
- 6.2ની તીવ્રતાના ભૂકંપના ભયાનક આંચકા -
 
Delhi Earthquake: ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. સ્થિતિ એવી હતી કે દિલ્હી-એનસીઆરની ધરતી થોડીક સેકન્ડ માટે ધ્રૂજતી રહી અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા.
 
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
 
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદ હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Earthquake In Mount Abu: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભૂકંપના આંચકા, વિસ્તારમાં ભયનો માહોલ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

આગળનો લેખ
Show comments