Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવા બીચ પર દારૂ પીતા લોકો થઈ જાય સાવધાન, 15મી ઓગસ્ટથી ભરવો પડશે આટલો દંડ

ગોવા બીચ પર દારૂ પીતા લોકો સાવધાન 15 અગસ્થથી બંદ નહી તો ભરવું પડશે આટલું દંડ ૢ Drinking Alcohol On Goa Beaches Banned From August 15
, શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (11:35 IST)
ગોવાના બેચ પર જો તમે દારૂ પીવો છો કે ખુલ્લામાં ભોજન રાંધો છો તો તમને જેલ જવું પડી શકે છે. ગોવ સરકારએ તેમના પર્યટન એકટમાં સંશોધનનો પ્રસ્તાવ બનાવ્યું છે. તેમાં ખુલ્લામાં દારૂ પીતા અને ભોજન રાંધતા પર 2000 થી 10000 દંડ ભરવું પડશે. 
 
ગોવા કેબિનેટના નાગરિક સમાજ અને પર્યટન ઉદ્યોગના હિતધારકના દબાવના કારણે રવિવારને બેઠકમાં જેમાં પર્યટક વ્યાપાર ધિનિયમ દ્બાતા સંશોધનને મંજૂરી આપી છે. પર્યટન મંત્રી મનોહર અજગાંવકરએ જણાવ્યું કે કાનૂનને ધત્તા જણાવનાર પર્યટકના મોટા સમૂહને 10000રૂપિયાનો દંડ અને જો તે ફરી કાનૂનનો ઉલ્લંઘન કરે છે તો તેને જેલની સજા મળશે 
 
અજગાંવકરએ કહ્યું કે હમેશા લોકો ખુલ્લામાં દારૂ પીને ધમાલ કતે છે. તે ખાલી બોટલ બીચના કાંઠે રેતમાં દબાવી નાખે છે. બીચની રેત પર ઘણા ટૂરિસ્ટ નંગા પગ ઘૂમે છે ઘણી વાર બોટલના કાંચ ટૂરિસ્ટસને ઈજા પહોંચાડે છે. તેમજ દારૂ પીધાના નશામાં લોકો સમુદ્રમાં જાય છે જેનાથી દુર્ઘટના થવાની શકયતા વધારે હોય છે. આ સંશોધનને ગોવા વિધાનસભાના આવનાર બજેટમાં પેશ કરાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અપ્રેલ, 2020થી બંદ થઈ જશે લખટકિયા નેનો ઉત્પાદન Nano