Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણા બાદ હવે દિલ્હીમાં સ્કૂલ બસ કાબૂ બહાર, બાઇક-ઓટો ઉડાવી, 1નું મોત

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2024 (12:36 IST)
Delhi School Bus Hits Scooty Auto :દિલ્હીના આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. દિલ્હીમાં આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનની સામે એક સ્કુલ બસે ઓટો અને બાઇક સવારને ટક્કર મારી હતી.
 
અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું. આ અકસ્માતમાં ઓટો ડ્રાઈવર અને એક સ્કૂલના બાળકને ઈજા અકસ્માતમાં મોટર સાયકલ સવારનું મોત થઈ હતી
 
એક ખાનગી સ્કૂલની બસ 42 બાળકોને લઈને સ્કૂલ તરફ આવી રહી હતી. આઇપી સ્ટેટ પોલીસ સ્ટેશનની લાલ લાઇટની સામે એક અનિયંત્રિત સ્કૂલ બસે ઓટો અને બાઇક સવારને જોરથી ટક્કર મારી હતી. આ ટક્કરથી બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે બાઇક સવાર યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બસમાં બેઠેલા એક બાળકને પણ ઈજા થઈ હતી. હાલ પોલીસે બસ કબજે કરી તપાસ હાથ ધરી છે. બસ ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.
 
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં દરરોજ સ્પીડનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને જીવ ગુમાવવો પડે છે. દિલ્હીમાં સ્કૂલ બસો ટ્રાફિકના નિયમોનું પાલન કરતી જોવા મળતી નથી. વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા અને પોલીસ તૈનાત હોવા છતાં, સ્કૂલ બસના ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે બસ ચલાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments