Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi IED- ગાઝીપુરના ફૂલ માર્કેટમાંથી IED મળી આવ્યો, NSG ટીમે વિસ્ફોટકોને ડિફ્યુઝ કર્યા

Delhi IED- gujarati news
, શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (14:04 IST)
ગાઝીપુર શાક માર્કેટ પાસે આવે ફ્રૂટમાર્કેટમાંથી ક્રવારે એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બેગની અંદર વિસ્ફોટકો અને IED મૂકવામાં આવ્યા હતા,

જેને ગાઝીપુર શાક માર્કેટ પાસે એક ખાલી મેદાનમાં ખાડો ખોદીને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે અહીં વિસ્ફોટકો કેવી રીતે આવ્યા અને તેને લાવવા પાછળ શું કાવતરું હતું. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી આઈઈડી મળી આવ્યો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓળખીતા પત્રકાર કમાલ ખાન 61ના સવારે 5 વાગ્યે હાર્ટ અટેકથી મોત મોડી રાત સુધી કરી હતી રિપોર્ટિંગ