Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અહીં હવે મફતમાં નહીં મળે વીજળી- દિલ્હીમાં મફત વીજળી સબસિડી હવે વૈકલ્પિક હશે

kejriwal
, ગુરુવાર, 5 મે 2022 (18:03 IST)
Delhi CM Arvind Kejriwal on Free Electricity subsidy:- દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગુરૂવારે ડિજીટલ પ્રેસ કાંફ્રેંસ કરી ઘણા મોટી જાહેરાત કરી તેમાં તેણે દિલ્લીમાં વિજળી પર સબ્સિડીને વૈકલ્પિક કરવાની પણ વાત કરી અને દિલ્હીના સ્ટાર્ટપ હબ બનાવવા પણ જોર આપ્યો. 
 
વિજળી સબ્સિડીને લઈને મોટો નિર્ણય 
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારએ બધા લોકોને એક સમાન આપતી વિજળીની સબ્સિડી વ્યવસ્થાએ ખત્મ કરી નાખ્યુ છે. સીએમ કેજરીવાલએ પ્રેસ કાંફરેંસ કરી કહ્યુ કે હવે તેણે લોકોને વિજળીની સબ્સિડી અપાશે જે તેની માંગણી કરશે એટલે કે હવે આ વૈક્લ્પિક હશે જણાવીએ કે આ વર્ષે 17 માર્ચને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને 200 યુનિટથી ઓછી વિજળી વપરાશને ફ્રી કરી નાખ્યુ હતું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Asani- આસની વાવાઝોડાની આહટથી ફફડાટ, આ બે રાજ્યોમાં ત્રાટકશે