Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી: 13 વર્ષની માસૂમ સાથે બર્બરતા

Delhi: Brutality with 13-year-old innocent
, સોમવાર, 3 જુલાઈ 2023 (10:44 IST)
Delhi: Brutality- દિલ્હીના સ્વરૂપા નગર વિસ્તારમાં 8મા ધોરણમાં ભણતી 13 વર્ષની માસૂમ સાથ સાત મહીનામાં ત્રણ વાર ગેંગરેપા કર્યાનો મામલો સામે આવ્યો છે, પીડિતાએ આઠ લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
 
દિલ્હીમાં ઓટોમાં 13 વર્ષની સગીર પર બળાત્કાર થયો, યુવકે તેને હવસનો શિકાર બનાવી. પીડિતાએ આઠ લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
 
દેશની રાજધાની દિલ્હી એક વારા ફરીથી શર્મસારા થઈ ગઈ. અહી દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં 13 વર્ષની માસૂમ સાથ સાત મહીનામાં ત્રણ વાર ગેંગરેપા કર્યાનો મામલો સામે આવ્યો છે, પીડિતાએ આઠ લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. છોકરીની ફરિયાદ પર પોલીસએ જુદી -જુદી એફઆઈઆર  નોંધી ચાર નાબીરાઓને પકડી લીધુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તળાજા: નદીમાં તણાઈ, 3નાં મોત