Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૅનિટરી પેડમાં ખતરનાક કેમિકલ?

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2022 (17:12 IST)
મોટા પાયે વપરાતા સેનિટરી નેપકિનને લઈને એક સ્ટડીમાં ખુલાસો કર્યો છે. એક નવા અભ્યાસમાં મળ્યુ છે કે ભારતમા વ્યાપક રૂપથી મળતા સેનિટરી પેડમા કેંસર પેદા કરનારા રસાયણ મેળવીએ છે. આ એક ચોંકાવનાર ચિંતાજનક તથ્ય છે ખાસ કરીને ભારતમાં ચારમાંથી ત્રણ કિશોરી મહિલાઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે.
 
પર્યાવરણીય એનજીઓ ટોક્સિક્સ લિંકના પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને તપાસકર્તાઓમાંના એક ડૉ. અમિતે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉપલબ્ધ સેનિટરી ઉત્પાદનોમાં આટલા બધા હાનિકારક રસાયણો શોધવાનું ચોંકાવનારું હતું. આમાં ઝેરી રસાયણોનો સમાવેશ થાય છે જેમ કે કાર્સિનોજેન્સ, પ્રજનન ઝેર, અંતઃસ્ત્રાવી વિક્ષેપકો અને એલર્જન.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

આગળનો લેખ
Show comments