Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

RIP Kabosu: ક્રિપ્ટો આઇકોન કબોસુ ડોગનું નિધન, સોશિયલ મીડિયા પર 'ડોગે મેમે' તરીકે પ્રખ્યાત હતા.

kabosu dog
, શુક્રવાર, 24 મે 2024 (16:15 IST)
social media
 
RIP Kabosu સોશિયલ મીડિયા પર લોકપ્રિય શીબા ઈનૂ પ્રજાતિનો કૂતરો કાબોસ હવે આ દુનિયામાં નથી. જાપાની પ્રજાતિનો આ કૂતરો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ લોકપ્રિય છે તેના ચેહરા વાળા ઘણા મીમ્સ હમેશા વાયરલ થતા રહે છે. 
 
એવામાં કૂતરાના નિધનથી યુઝર્સના વચ્ચે શોક પસરાઈ હયુ અને તે કૂતરાના પ્રત્યે તેમની ભાવનાઓને વ્યકત કરી રહ્યા છે. 


 
ક્રિપ્ટો કરેંસીની દુનિયામાં તેમનો નામ નોંધણી કરાવનાર કાબોસુએ ડોગેકોઈન મેમેકોઈનના ચહેરા તરીકે લાખો લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પ્રખ્યાત કૂતરાએ સોશિયલ મીડિયા પર મીમ્સ દ્વારા લોકોમાં પોતાનું નામ બનાવ્યું છે અને કૂતરાના આકારમાં ઘણા મીમ્સ વાયરલ થયા છે. 2010 માં નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું ત્યારથી કૂતરાએ ટ્રેન્ડિંગ મીમ્સને પણ પ્રેરણા આપી.
 
કેવી રીતે થઈ મોત 
કાબોસની 24 મેને મોત થઈ ગઈ અને તેની પુષ્ટિ તેમના માલિકએ કરી જેને સમાચાર રિપોર્ટમાં જણાવ્યુ કે કૂતરો ગયા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. 2022 માં, તેને ચોલેંગિયોહેપેટાઇટિસ, ક્રોનિક લિમ્ફોમા લ્યુકેમિયા માટે સારવાર આપવામાં આવી હતી પરંતુ તે હવે નથી.
 
એક્સ પર લોકો કાબોસની યાદમાં પોસ્ટ કરી રહ્યા છે અને સ્વર્ગથી તેમની શાંતિ પૂર્ણ વિદાય માટે પ્રાર્થના કરી રહ્યા છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video- ચાલતી બાઈક પર રોમાન્સનો, બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી, વીડિયો વાયરલ થયા બાદ દંપતીએ માફી માંગી.