Publish Date: Thu, 20 Jun 2019 (15:55 IST)
Updated Date: Thu, 20 Jun 2019 (15:57 IST)
દેહરાદૂનમાં બુધવારે મોડી રાત્રે એક ચોકાવનાર કેસ સામે આવ્યું છે. અહીં ડાલનવાળા થાના ક્ષેત્રમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યું છે.
આરોપીની ઉમ્ર 11 વર્ષ જણાવી રહી છે. પોલીસ મુજબ ઘટના મંગળવારની છે. બાળકીના પરિજન બુધવારની રાત્રે પોલીસને જાણ કરી.
એસપી સિટી શ્વેતા ચૌબેએ જણાવ્યુ કે આરોપીની સામે કેસ દાખલ કરી લીધુ છે.કેસની તપાસ ચાલી રહી છે.