baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 વર્ષના છોકરીથી દુષ્કર્ન કરનાર 3 આરોપી ગિરફતાર

Crime News In Gujarati
દિલ્હી- , શુક્રવાર, 30 નવેમ્બર 2018 (11:32 IST)
(PR)
રોહિણી જિલ્લાના નરેલા ક્ષેત્રમાં નશામાં ધુત ત્રણ આરોપીઓએ 12 વર્ષની બાળકીને ઘરના પાસથી કિડનેપ કરી લીધું. તેમબી ટાટા એસ વેનમા% આરોપી તેને ભોરગઢ ક્ષેત્રમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ કર્યું.
 
પીસીઆર વેન ત્યાં પહોંચી તો આરોપીઓ વેન ભગાડવાના પ્રયાસ કર્યા. પોલીસએ પીછો કરી આરોપી રવિ કુમાર, વિનોદ  અને મોહિતને પકડી લીધું. બુરી રીતે ડરેલી માસૂમને હોસ્પીટલમાં ભરતી કરાવ્યું. તેની હાલત સ્થિર જણાવી રહી છે.
 
પોલીસે પોકસો અને ગેંગ બળાત્કારમાં કેસ દાખલ કર્યો અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. તેમાંથી ત્રણને જેલમાં મોકલવામાં આવ્યા હતા પોલીસ અનુસાર, નરેલા વિસ્તારમાં રહેતી  છોકરીના માતાપિતા મજૂરી કરે છે.
 
ભાઈને શોધવા ઘરની બહાર નિકળી હતી
 
તે વિસ્તારની સરકારી શાળામાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થી છે. મંગળવારે રાત્રે, તે તેના ભાઈને શોધવા માટે ઘરમાંથી બહાર આવી હતી.  આ વિસ્તારમાં રહેતા,
રવિ,મોહિત અને વિનોદ વેનમાં દારૂ પી રહ્યા હતા. તેણે બાળકીને બળજબરીથી ઉઠાવીને વેનમાં નાખ્યું અને મોં દબાનીમે ભોરગઢના સુનસાન ક્ષેત્રમાં લઈ ગયા. 
 
ત્યાં આરોપીઓએ વારેઘડી ઘટનાને અંજામ આપ્યા. મોડી રાત્રે આશરે 1.40 વાગ્યે રાઉંડ કરી રહી  પીસીઆર વેનએ સુનસાન જગ્યા પર વેન ઉભી જોતા તપાસ કરવાના પ્રયાસ કર્યા તો આરોપીએ ગાડી ભગાવી. થોડી દૂર ગયા તો પોલીસએ વેનને પકડી લીધું. સ્પોટમાં બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી.
 
એક પછીથી પકડ્યો. ડરી ગઈ માસૂમ પણ ગાડીમાં મળી. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે રવિ ટાટા એસને ચલાવે છે, જ્યારે મોહિત પલ્લેદારી કરે છે. વિનોદ એક મેસન છે. ત્રણેયને સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરના ખેડૂતોએ દિલ્હીના રામલીલા મેદાનમાં ડેરો જમાવ્યો, આજે સંસદ તરફ કૂચ કરશે