baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોતાની જ પત્નીની સુંદરતાથી ખિજાવતો પતિએ કર્યો આ ગંદો કામ જાણીને કાંપી જશો

Crime news
, શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (10:06 IST)
મુંબઈમાં એક દિલ દહલાવતો કેસ સામે આવ્યું છે. અહીં એક માણસને ડર હતું કે તેમની સુંદર પત્ની પર તેના શહરના લોકોની ખરાબ નજર નહી પડે તેથી તેમની પત્નીની સાથે આવું ગંદો કામ કર્યો જેને જાણી રૂહ કાંપી જશે. 
 
મુંબઈના આરોપીનો નામ નામ રાજ રાયકવાર છે. તેના પર મુંબઈમાં રેપ અને મૉલસ્ટેશનના બે કેસ દાખલ છે. રાજ બૉલીવુડમાં કામ કરે છે. તેથી એ મુંબઈમાં રહે છે. પણ તેનો પરિવાર જબલપુરમાં રહે છે. આશરે 12 વર્ષ પહેલા રાજના લગ્ન થયા હતા. રાજના બે બાળક પણ છે 
Crime news
રાજની પત્ની ખોબ સુંદર છે. આ વાતનો રાજને ડર હતું કે તેમના શહરના લોકો તેમની પત્ની પર ગંદી નજર રાખશે. તે ડરથી તેને એક દિવસ પત્નીનો ચેહરો ખરોંચી નાખ્યું. તેના માટે તેને લોખંડનો સ્ટેંડ જેના પર મચ્છરની ક્વાઈલ રખાય છે તેનો ઉપયોગ કર્યો. 
 
ત્યારબાદ પત્નીએ તેની સામે પ્રતાડના અને દહેજનો કેસ દાખલ કરાવ્યો છે. રાજ રાયકવારને બે દિવસ પહેલા એક નવા કેસમાં મુંબઈ ક્રાઈમ બાંચના એક નાબાલિકની સાથે રેપ કરવાનો આરોપમાં ધરપકડ કરી છે. આ અપરાધમાં રાજ પર પૉક્સો એક્ટ પણ લગાવ્યું છે. કેસ મુબઈના સહાર ક્ષેત્રનો છે. 
Crime news
રાજ જે ક્ષેત્રમાં રહેતો હતો તે ક્ષેત્રમાં 9 વર્ષની બાળકીનો ઘર પણ છે. બાળકી બીમાર હતી અને માંના ખોડામાં હતી. એ રડી રહી હતી. રાજ તેને ફ્રૂટી અપાવવાના બહાનાથી ગોદમાં લીધું અને તેમના ઘરે લઈ ગયો. 
 
ત્યાં એ જેમજ બાળકી સાથે ગંદી હરકત કરવાની કોશિશ કરી રહ્યું હતુ. તેને પકડી લીધું જ્યારે તેમની પૃષ્ટભૂમિની ખબર પડી તો સામે આવ્યું કે તેની સામે જબલપુર અને ગેરેગાંવમાં પણ મૉલેસ્ટેશનનો કેસ દાખલ થયું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NAAG PANCHAMI એ નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?