Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Updates- કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો આજે સૌથી ઓછા

corona updates
, સોમવાર, 4 ઑક્ટોબર 2021 (11:03 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડા થતા 20, 799 મામલા સામે આવ્યા છે. સાથે એક્ટિવ સૌથી ઓછા 2, 64,458 છે. એક તરફ જ્યાં કોરોનાના કેસેસ ઘટી રહ્યા છે સરકારએ તહેવારના સમયમાં સાવધાની રાખવા કહ્યુ છે. માર્ચ 2020 બાદથી દેશનો રિકવરી રેટ સૌથી વધારે છે. વર્તમાનમાં કોરોનાનો રિકવરી રેટ 97. 89 ટકા છે. ગત 24 કલાકમાં 26,718 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે  જે બાદ સાજા થનારાની કુલ સંખ્યા 3,31, 21, 247 સુધી પહોંચી ગઈ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાખંડ વિધાનસભા ભરતી 2021: 10, 12 પાસ અને સ્નાતક યુવાનો માટે ખાલી જગ્યા