Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની ત્રીજી લહેરની દસ્તક - મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો બાળગૃહના 18 બાળક સંક્રમિત

corona third wave
, સોમવાર, 30 ઑગસ્ટ 2021 (17:25 IST)
મુંબઈ કોરોનાવાયરસની વધતી રફતાર એક વાર ફરીથી ડરાવી રહ્યુ છે. મુંબઈના પૂર્વી ઉપનગર માનખુર્દમાં એક બાળગૃહના 18 બાળકો 3 દિવસોમાં કોવિડ 9થી સંક્રમિત થયા. 
 
નગર નિગમના એક અધિકારીએ જણાવ્યુ કે તેમાંથી 15 બાળક શુક્રવારને સંક્રમિત મળ્યા છે. ત્યારબાદ તેણે ચેંબૂરના એક આઈસોલેશન વાર્ડમાં મોકલી દીધુ છે. 
 
તેણે જણાવ્યુ કે બુધવારે એક બાળકના સંક્રમિત થવાની ખબર પડતા તેને શતાબ્દી હોસ્પીટલ લઈ જવાયા. આવતા દિવસે બે વધુ બાળક કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. જ્યારે શુક્રવારને કરેલ એંટીજન અને 
આરટીપીસીઆર તપાસમાં 15 બાળકો સંક્રમણ મેળવ્યો. જેનાથી સંક્રમિતોની કુળ સંખ્યા વધીને 18 થઈ ગઈ. તેણે એક કોવિડ-19 હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ. તેણે તે કહ્યું ગુરુવારે, મુંબઈ નાગરિક સંસ્થાએ કહ્યું હતું કે ખાનગી અનાથાશ્રમ અને બોર્ડિંગ સ્કૂલના 22 બાળકો સંક્રમિત મળ્યા હતા, જેમાંથી કેટલાક 12 વર્ષથી ઓછી ઉંમરના છે.
 
થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં રિમાન્ડ હોમ સરકાર દ્બારા સંચાલિત કિશોર સુધાર બાળગૃહના 14 બાળકો, કોરોનાવાયરસ સંક્રમિત મળ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : આગામી ત્રણ દિવસ મેઘો મંડાશે