baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રાજ્યની સરકારી શાળામાં ફુટ્યો કોરોનાનો બોમ્બ,એક સાથે 26 વિદ્યાર્થીનીઓ સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

Corona bomb explodes at a state government school
, રવિવાર, 28 નવેમ્બર 2021 (10:19 IST)
ઓડિશાની સરકારી શાળામાં એક સાથે 26 વિદ્યાર્થીનીઓ કોરોનાની ચપેટમાં પરિસ્થિતીની ગંભીરતાને લઈ વહીવટીતંત્રનો કાફલો શાળાએ પહોંચ્યો સપ્તાહની શરૂઆતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યાં. 
 
ઓડિશાના મયુરભંજમાં શાળાના તમામ 26 વિદ્યાર્થીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાના 259 વિદ્યાર્થીઓ કોવિડ સુપક્ષા પ્રોટોકોલ મુજબ કોવિડ-19 પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને કોરોનાની ગંભીરતાને  ટાળી શકાય. કરંજિયા સબ-કલેક્ટર ઠાકુરમુંડા, બીડીઓ તહસીલદાર અને ડોકટરોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા શાળાએ પહોંચી હતી. કોવિડ-19 અંગે શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું છે કોરોનાનું આ નવું વેરિએન્ટ, કેવી રીતે પડ્યું નામ ઓમિક્રોન, કેટલા દેશોમાં ફેલાયું; જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ