Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Cancer Drugs: મળી ગઈ છે કેન્સરની દવા, પહેલીવાર ડ્રગ ટ્રાયલમાં દરેક દર્દી સંપૂર્ણ રીતે થયો કેન્સરમુક્ત

cancer
, બુધવાર, 8 જૂન 2022 (13:43 IST)
Cancer Drugs: દુનિયામાં સ્વાસ્થ્ય પ્રણાલી માટે ગુડ ન્યુઝ છે. કારણ કે 18 કેન્સર રોગીઓ પર એક દવાઓની ટ્રાયલ કરવામાં આવી અને તે સક્સેસફુલ થયા છે. તેમના શરીરમાંથી કેન્સર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો. ન્યૂયોર્ક દુનિયામાં સ્વાસ્થ્ય સેવા પ્રણાલી માટે ગુડ ન્યુઝ છે., કારણ કે 18 કેન્સર રોગીઓ પર  એક દવાની ટ્રાયલ કરવામાં આવી અને તે સક્સેસફુલ થયો છે. તેમના શરીરમાંથી કેન્સર એકદમ ગાયબ થઈ ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ દવાની  ટ્રાયલ કરવામાં આવી અને તે સક્સેસફુલ થયો છે.  તેમના શરીરમાંથી કેન્સર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ દવા Dostarlimab એ પરીક્ષણમાં રેક્ટલ કેન્સરથી પીડિત દરેક પ્રતિભાગી દર્દીને ઠીક કરી દીધા છે.  તેમણે લગભગ છ મહિના માટે ડોસ્ટારલિમૈબ લીધુ અને 12 મહિના પછી ડોક્ટરોએ જોયુ કે તેમનુ કેન્સર સંપૂર્ણ રૂપે ગાયબ થઈ ગયુ છે. તેઓ બધા પોતાના કેન્સરના સમાન ચરણોમાં હતા. આ સ્થાનીક રૂપથી મલાશયમાં હતુ પણ અન્ય અંગોમાં ફેલાયુ નહોતુ. Dostarlimab  પ્રયોગશાળા દ્વારા ઉત્પાદિત અણુવાળી એક દવા છે જે માનવ શરીરમાં એંટીબોડીના રૂપમાં કાર્ય કરે છે.  
 
ઈતિહાસમાં પહેલીવાર કેન્સરને લઈને આટલા મોટા સમાચાર 
 
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં રવિવારે પ્રકાશિત થયેલા પેપરના લેખક ડૉ. લુઈસ એ. "હું માનું છું કે કેન્સરના ઇતિહાસમાં તે પ્રથમ વખત બન્યું છે," ડાયઝ જુનિયરે સફળતાના પરિણામોના સંદર્ભમાં કહ્યું.
 
કથિત રૂપે દર્દીઓનુ કેસર સંપૂર્ણ રીતે થઈ ગયુ ગાયબ .  
શોધકોએ ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં રવિવારે પ્રકાશિત થયેલા અભ્યાસમાં લખ્યું હતું. કે "આ અહેવાલના સમયે, કોઈપણ દર્દીએ કીમોરાડિયોથેરાપી અથવા સર્જરી કરાવી ન હતી, અને ફોલો-અપ દરમિયાન વધવાના  અથવા ફરી થવાના  કોઈ કેસ નોંધાયા ન હતા," 

જ્યારે દર્દીઓને ખબર પડી કે તેઓ કેન્સર મુક્ત છે ત્યારે શું થયું?
આ દરમિયાન, મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. એન્ડ્રીયા સેરસેકે અને પેપરના સહ-લેખકે તે ક્ષણનું વર્ણન કર્યું કે જ્યારે રોગીઓને જાણ થઈ કે તેઓ કેન્સર-મુક્ત હતા, બધાની આંખમાં ખુશીઓના આંસુ આવી ગયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Railways: રેલ યાત્રીઓ માટે શુભ સમાચાર ટિકિટ બુકિંગના નિયમમા થયુ ફેરફાર IRCTC એ આપી જાણકારી