Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોતાનો બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાવી રહી છે આ મહિલા,

rafaela lamprou
, ગુરુવાર, 22 નવેમ્બર 2018 (11:27 IST)
લોકો રોજગાર માટે શું નથી કરતા. અહીં એક મહિલા તેમનો બેસ્ટ મિલ્ક વેચીને લખપતિ બની ગઈ. વિશ્વાસ નહી હોય છે પણ આ સાચું છે. આ મહિલા સાઈપ્રસની રહેવાસી છે. 2 વર્ષની રાફાએલા બે બાળકોની મા છે. પહેલા તે તેમના બેસ્ટ મિલ્ક્સને એવી મહિલાઓને ડોનેટ કરતી હતી જે તેમના બાળકોને સ્તનપાન કરાવી નહી શકે છે. પછી કેટલાક પુરૂષોએ પણ રાફાએલાને સંપર્ક કર્યુ. રાફાએલા તેમના દૂધને 1 યૂરો પ્રતિ ઔંસની કીમત પર વેચે છે. 
 
રાફાએલાના દૂધ ખરીદનાર બૉડી બિલ્ડરોનો માનવું છે કે આ દૂધ માંસ પેશીઓ માટે ખૂબ ફાયદાકારી હોય છે. ભરાફાએલ કહે છે કે તેને નહી ખબર છે પુરૂષ તેનો દૂધ ખરીદીને શું કરે છે પણ તે લોકોએ જણાવ્યું કે તે તેને પીવે છે. ભારતીય રૂપિયાના હિસાબે તેમના એક ઔંસ (29.5મિલી) દૂધની કીમત  80.31 રૂપિયા હોય છે. રાફાએલા અત્યાર સુધી આશરે 500 લીટર દૂધ વેચી દીધું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધદરિયે રો રો ફેરી સર્વિસ ખોટકાઈ, ૪૬૧જેટલા મુસાફરોના જીવ તાળવે