Publish Date: Wed, 23 Sep 2026 (15:27 IST)
Updated Date: Wed, 23 Sep 2026 (15:50 IST)
ભારતીય જનતા પાર્ટીએ 36 રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં એ પાચ રાજ્ય પણ સામેલ છે જ્યા આવનારા થોડા મહિનામા વિધાનસભા ચૂંટણી થવાની છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ, રામ માઘવને ઉત્તરાખંડ તો સતીશ પૂનિયાને પંજાબની કમાન સોંપવામાં આવી છે. ત્રણેય નેતાઓને યૂપી, યૂકે અને પંજાબમા પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત 33 અન્ય રાજ્યો માટે BJP પ્રભારી અને સહ પ્રભારીના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @NitinNabin એ વિવિધ રાજ્યોના નિમ્નલિખિત પ્રદેશ પ્રભારીઓ અને સહ પ્રભારીઓની નિમણૂક કરી છે.
ભાજપ પ્રભારી અને સહ ઈન્ચાર્જ પ્રભારીની યાદી
અંડમાન અને નિકોબાર: ઈન્ચાર્જ - જય પ્રકાશ
અરુણાચલ પ્રદેશઃ ઈન્ચાર્જ - ડો.દેવેશ કુમાર
આંધ્રપ્રદેશઃ ઈન્ચાર્જ- ડો.અરવિંદ ભદોરિયા
સહ-ઈન્ચાર્જ - વનથી શ્રીનિવાસન
આસામઃ ઈન્ચાર્જ - મંગલ પાંડે
સહ-ઈન્ચાર્જ - ફાંગનોન કોન્યાક અને મનોજ તિગ્ગા
બિહારઃ ઈન્ચાર્જ- હરીશ દ્વિવેદી
કો-ઈન્ચાર્જ - સંગીતા યાદવ, રોહન ગુપ્તા
ચંદીગઢઃ ઈન્ચાર્જ - મહેન્દ્ર પાંડે
છત્તીસગઢઃ ઈન્ચાર્જ - સ્મૃતિ ઈરાની
સહ-ઈન્ચાર્જ - સિદ્ધાર્થ શંભુ
દાદરા નગર હવેલી અને દમણ અને દીવઃ ઈન્ચાર્જ - વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
દિલ્હી: ઈન્ચાર્જ - વિનય સહસ્રબુદ્ધે
સહ-ઈન્ચાર્જ - જામ્યાંગ તસેરીંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ
ગોવા: ઈન્ચાર્જ - ભારતી પ્રવીણ પવાર
સહ ઈન્ચાર્જ - અનિલ એન્ટની
ગુજરાતઃ ઈન્ચાર્જ - તરુણ ચગ
સહ-ઈન્ચાર્જ - અજય મહાવર અને ગોમતી સાઈ
હરિયાણાઃ ઈન્ચાર્જ- સ્મૃતિ ઈરાની
સહ-ઈન્ચાર્જ - ડો.ભોલા સિંહ
હિમાચલ પ્રદેશઃ પ્રભારી - શ્રીકાંત શર્મા
સહ-ઈન્ચાર્જ - દર્શના સિંહ
જમ્મુ અને કાશ્મીર: પ્રભારી - સતીશ પુનિયા
સહ-ઈન્ચાર્જ- રીના કશ્યપ
ઝારખંડ: ઈન્ચાર્જ - ગજેન્દ્ર પટેલ, સહ-ઈન્ચાર્જ - નિવેદિતા સિંહ
કર્ણાટકઃ પ્રભારી - હરીશ દ્વિવેદી
સહ-પ્રભારી - કાસમ વેંકટેશ્વરલુ
કેરળ પ્રભારી - એમ. નાગરાજા
સહ-પ્રભારી - એમ. વેંકટેશન
લદ્દાખ પ્રભારી - રાજકુમાર ભાટિયા
લક્ષદ્વીપ: ઈન્ચાર્જ - જ્યોર્જ કુરિયન