Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હરિદ્વારમાં અટલજીનો અસ્થિ વિસર્જન

હરિદ્વારમાં અટલજીનો અસ્થિ વિસર્જન
, રવિવાર, 19 ઑગસ્ટ 2018 (12:10 IST)
રવિવારે સવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને દિલ્હીના સ્મૃતિ સ્થળથી ત્રણ કલશમાં ભરાયું. ત્યારબાદ પરિજન અસ્થિ કલશને લઈને હરિદ્વાર માટે નિકળ્યા. અસ્થિ કલશ લઈને આવ્યા વિશેષ વિમાનમાં 7 લોકો સવાર હતા. અટલજીના જમાઈ રંજન ભટ્ટાચાર્યના હાથમાં અસ્થિ કલશ હતો. તેની સાથે પત્ની નમિતા ભટ્ટાચાર્ય, દીકરી નિહારિકા સાથે પરિવારના બે બીજા મહિલાઓ પણ હતી. જૉલીગ્રાંટથી બે જુદા જુદા હેલીકોપટરમાં પરિજન અને ભાજપા નેતા હરિદ્વાર માટે રવાના થયા. 
 
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ આજે બપોરે આશરે 12 વાગ્યે હરકી પૌડીમાં ગંગામાં પ્રવાહિત કરાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોહલી શતકથી ચૂક્યાં, પહેલા દિવસે ભારતનો સ્કોર 307/6