Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Assembly Election Result 2023: ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામો 2023: પક્ષવાર સ્થિતિ Live Update

Assembly Election Result 2023
, ગુરુવાર, 2 માર્ચ 2023 (18:11 IST)
Assembly Election Result 2023 Live updates : ત્રિપુરા (60), મિઝોરમ (60) અને નાગાલેન્ડ (60)ની 180 બેઠકો માટે ચૂંટણી બાદ ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. હાલમાં ત્રિપુરામાં માત્ર ભાજપની સરકાર છે. જો કે વાસ્તવિકતા તો મતગણતરી પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. ચાલો જાણીએ કે રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળવાની છે અને કોની સરકાર બનવા જઇ રહી છે.
 
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31


પાર્ટી                           આગળ        જીત               કુલ  
 ભાજપા 4 29 33
 કોંગ્રેસ  4 10 14
 તૃણમૂલ કોંગ્રેસ   1 12 13
 અન્ય  0 0 0
 
 
મેઘાલય  વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31

પાર્ટી                                                 આગળ         જીત   કુલ 
BJP 3 0 03
 કોંગ્રેસ 1 04  05
 NPP 9 16 26
TMC 2 3
 અન્ય  4 17 21
 
 
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31

પાર્ટી                                                           આગળ/  જીત  કુલ 
 BJP+    6  31  37 
 NPF     1 01 02
 કોંગ્રેસ      0  00 00
 અન્ય     7
 
14  21 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં પાંચ વર્ષની બાળકી વીંટી ગળી ગઈ, અન્નનળીમાં ફસાઈ જતાં દૂરબીનની મદદથી બહાર કઢાઈ