Publish Date: Sun, 17 Apr 2022 (10:39 IST)
Updated Date: Sun, 17 Apr 2022 (10:43 IST)
મોંઘી થશે હવાઈ મુસાફરી: ATFની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી, આ વર્ષમાં સતત આઠમો વધારો
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓયલના ભાવમાં જે રીતે વધારો આવ્યો છે, તેને જોતા ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા ATF (Aviation Turbine Fuel) ની કિંમતોમાં શનિવારે 0.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે