Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શશિકલા AIADMK ના 130 MLAsની આજે ગવર્નરના સામે કરાવી શકે છે પરેડ

શશિકલા AIADMK ના  130 MLAsની આજે ગવર્નરના સામે કરાવી શકે છે પરેડ
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (10:18 IST)
ગુજરાત સમાચાર - શશિકલા સામે બગાવત કરનાર પન્નીરસેલ્વમ બુધવારે AIADMKમાં એકલા જોવાયા. 134માંથી 131 વિધાયલ પાર્ટી મહાસચિવ શશિકલાની મીટિંગમાં પહોંચ્યા . દળ બદલવાથી રોકવા માટે બધાને ત્રણ બસથી એક હોટલમાં મોકલી દીધું. ગવર્નર સી વિદ્યાસાગર રાવ ગુરૂવારે બપોર પછી મુંબઈથી ચેન્નઈ પરત આવી શકે છે. શશિકલા સાંજે સુધી વિધાયકન ી પરેડ કરાવી શકે છે. બીજી તરફ, પન્નીરસેલ્વમએ પણ 50 વિધાયકોના સમર્થનનો દાવા કર્યા. 
પન્નીરસેલ્વમએ બેંકને લખ્યું કે પાર્ટી ખાતાથી મારા હસ્તાક્ષર વગર લેવડ-દેવડ ન કરવી. શશિકલાએ કહ્યું- પન્નીરસેલ્વમએ બૂલ કરી
 
- બુધવારે શશિકલાએ કહ્યુ- વિરોધી મારા પાછળ પડ્યા છે. સીએમના રીતે પન્નીરસેલ્વમએ ભૂલ કરી છે. તેની સજા આપવી મહાસચિવની જવાબદારી છે. 
- તે વિપક્ષ સાથે મળીને સાજિશ રચી રહ્યા છે. આ વચ્ચે. ડીએમકેના નેતા એમકે સ્ટાલિનએ કહ્યું કે ઝગડામાં અમારા કોઈ હાથ નહી છે. 
- શશિકલાએ પન્નીરસેલ્વમએ ચેતવણી આપી કે દગાની સજા મળશે. 
- જણાવી દે કે શશિકલા સોમવારે સીએમ પદની શપથ લેશે. પણ ગર્વનર પાછલા 3 દિવસથી મુંબઈમાં છે.આ કારણે તેમનો શપથ ગ્રહણ સમારોહ ટલી રહ્યું છે. 
- પન્નીરસેલ્વમએ બેંકને લખ્યું- પાર્ટી મારા ખાતાથી મારા હસ્તાક્ષર વગર લેવડ-દેવડ ન કરવી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાનિયા મિર્જા પર લાગ્યું 20 લાખની ટેક્સ ચોરીનો આરોપ, નોટિસ મોકલ્યુ