Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુલ પરથી નીચે પડી કાર, ભાજપા વિધાયક વિજય રહાંગદલેના દીકરા સહિત 7 વિદ્યાર્થીઓની થઈ મોત

A car fell under a bridge
, મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (09:12 IST)
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ભીષણ રોડ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જેમાં ભાજપા વિધાયક વિજય રહાંગદલેનો દીકરા અવિષ્કાર રહાદંગલે પણ  સમાવેશ છે. સોમવારે રાત્રે 11.30 વાગ્યેની આસપાસ વર્ધાના સેલસુરામાં તેજ ગતિએ આવી રહેલી કાર પુલની નીચે પડી ગઈ. આ દુર્ઘટનામાં કારમાં સવાર બધાના મોત થયા છે.  એસપી પ્રશાંત હોલ્કરએ જણાવ્યુ કે આ બધા મેડિકલ સ્ટુડન્ટ હતા અને વર્ધા જઈ રહ્યા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Traffic Rule: ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા પર મેમો કપાશે નહીં, જુઓ આ નિયમ