baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કર્નલ, મેજર અને DSP સહિત 5 શહીદ

5 martyrs including Colonel
, ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (11:52 IST)
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથેની બે અથડામણમાં ભારતીય સેનાના  ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક જવાન ગુમ છે. આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ થયા હતા.

DSP સહિત 5 શહીદ 
ભારતીય સેનાના  ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક જવાન ગુમ છે. આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ થયા હતા.'

જણાવી દઈએ કે એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક વિનિમયમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amas: ભાદ્રપદમાં આવતી અમાસને પિઠોરી અને કુશગ્રહણી અમાવસ્યા શા માટે કહેવાય છે?