વરરાજાની ઉમ્ર 29ની છે અને દુલ્હન થી લગ્ન નહી પણ પુર્નવિવાહ કરી રહ્યા છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે આવુ શા માટે. જો તે 29 વર્ષ ની ઉમરમાં બીજા લગ્ન કરી રહ્યા છો તો તેમના પ્રથમ લગ્ન કેટલા વર્ષમાં થઈ હતી.
આ લગ્ન એક ચોંકાવનારી વાત આ છે કે તેમાં બન્નેના દીકરા-દીકરી વહુના સિવાત પૌત્રો પણ ભાગ લેશે. આ જાણીને, તમે ખરેખર મૂંઝવણમાં હશો કે આ રસપ્રદ વાર્તામાં વયે ખરેખર શું ભૂમિકા ભજવી છે?
એક લગ્ન જેમા બાળકો તેમના માતા-પિતાના લગ્નમાં શામેલ થશે અને આ લગ્ન નહી પણ પુર્નવિવાહ છે. આ પુર્નવિવાહ ઉત્તર પ્રદેશના આજમગઢમાં થઈ રહ્યુ છે અને આ લગ્નના વરરાજા લાલ બિહારીની કહાની તમે પહેલા પણ ઘણી વાર ઘણા લોકોના મોઢાથી સાંભળી હશે. લાલ બિહારી ઘણા વર્ષો સુધી મૃતક રહ્યા પછી કાગળોમાં જીવીત થયા છે. મીડિયા રિપોર્ટસ મુજબ તે સરકારી કાગળોમા 30 જુલાઈ 1976થા લઈને 30 જૂન 1994 સુધી મૃત રહ્યા. વહીવટીતંત્ર સાથે લાંબી લડાઈ પછી, તે દસ્તાવેજોમાં ફરી જીવતો થયો. લાલ બિહારીને પુનઃ જીવિત કરવામાં આવ્યા પરંતુ તેમની મૃત્યુની ફાઈલ ગાયબ કરી દેવામાં આવી. .