Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નહી ચાલી રહ્યું છે 10 રૂપિયાનો સિક્કો, બૈંક પણ નહી લઈ રહ્યા

નહી ચાલી રહ્યું છે 10 રૂપિયાનો સિક્કો, બૈંક પણ નહી લઈ રહ્યા
, શુક્રવાર, 17 મે 2019 (14:19 IST)
ઈમ્ફાલ જો તમે મણિપુરમાં કોઈ બસથી યાત્રા કરવા ઈચ્છો છો કે કોઈ કરિયાણાની દુકાનમાં જાઓ છો અને તમારા પર્સમાં 10 રૂપિયાનો સિક્કો છે તો થઈ શકે છે કે તમને બહારનો રસ્તો જોવાય. ભારતીય રિજર્વ બેંક (આરબીઆઈ)ની તરફથી નિયમિત સ્પષ્ટીકરણ છતાંય મણિપુરના લોકો ખાસ કરીને નાના વ્યાપારી 10 રૂપિયાના સિક્કો નહી લેવા ઈચ્છે/ 
 
પણ કેટલાક લોકો જાણે છે કે 10 રૂપિયાનો સિક્કા ચલનમાં છે. પણ સ્થાનીય વિક્રેતાઓ અને દુકાનદારોમાં અત્યારે પણ આટલી વેધતાને લઈને સ%ંદેશ બન્યું છે. સરકારી શાળાનાં અધ્યાપક માંગલેમ્બીએ કહ્યું કે વધારેપણુ કરિયાણ સ્ટૉર 10 રૂપિયાના સિક્કા નહી લએ છે. તેમનો કહેવું છે કે  નિજી બેંક તેને સ્વીકાત નહી 
કરતા. 
 
અહીં એક સ્થાનીય બજારમાં શાક વિક્રેતા પી પિશાકએ કહ્યું કે તેને સટીક કારણ નહી ખબર પણ તેમના સાથીઓએ તેને 10 રૂપિયાના સિક્કા સ્વીકાર કરવાનું કહ્યું છે. આરબીઆઈની ઈમ્ફાલ શાખાની મહાપ્રબંધકએ આ ગેરસમજને દૂર કરવાને કહ્યું 14 ડિજાઈનમાં આવતો 10 રૂપિયાનો સિક્કા નકલી નહી છે અને તેને વગર કોઈ અચકાવટને સ્વીકાર કરી શકાય છે. તેને કહ્યું કે નોટબંદીના અઢી વર્ષ પછી પણ લોકો તેની વેધરાને લઈને શંસયમાં છે. 
 
આ જણાવત્તા પર મણિપુરમાં કેટલીકે બેંકએ 10 રૂપિયાના સ્વીકાર કરવાની ના પાડી દીધી. તો તેણે કહ્યું કે જો આરબીઆઈની પાસે આ સંબંધમં શિકાયત કરાઈ તો ઉચિત કાર્યવાહી કરાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat TAT 2019 - પરિણામ થયુ જાહેર, એક ક્લિકમાં આ રીતે કરો ડાઉનલોડ