Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ
, મંગળવાર, 25 જુલાઈ 2017 (18:10 IST)
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિનમ્રતા આજે તેમના ભાષણમાં જોવા મળી. સાથે જ તેઓ જ્યારે સેંટ્રલ હોલમાં શપથ લેવા માટે પહોંચ્યા તો તેઓ હાથ જોડતા જોવા મળ્યા. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે માટીના ઘરમાં ઉછર્યો છુ. આપણા દેશ અને આપણા સમાજની આ જ ગાથા રહી છે. 
 
- સેંટ્રલ હોલમાં પ્રવેશ કરતી વખતે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિની પાછળ જ ચાલતા રહ્યા. કોઈની સામે જોયા વગર સીધા શપથ ગ્રહણ સમારંભના સ્ટેજ પર પહોંચ્યા. 
શુ મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?
- શપથ ગ્રહણ પછી મુખર્જીએ જેવી જ પોતાની ખુરશી ખાલી કરી કે કોવિંદને વિંનમ્રતા અહી પણ જોવા મળી અને તેઓ મુખર્જી દ્વારા ખુરશી પર બેસ્યા પછી રાષ્ટ્રપતિની ખુરશી પર બેસ્યા. 
 
- કોવિદે પોતાનુ સંપૂર્ણ ભાષણ હિન્દીમાં વાચ્યુ અને અનેક સ્થાન પર લખેલા શબ્દોનો વધુ સારો ઉપયોગ કરીને પોતાની રીતે વાંચતા રહ્યા 
 
- શપથ ગ્રહણ સમારંભ સમાપ્ત થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીથી આગળ થયા 
 
- કોવિદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને અન્ય નેતાઓનો અભિવાદન કર્યો
- કોવિદ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ ગયા અને તેમનું  અભિવાદન કર્યુ. 
 
- હોલના અંતમાં બેસેલા સાંસદોનું  હાથ મેળવીને અભિવાદન કર્યુ. 
 
- તેઓ ભાજપા અધ્યક્ષ અમિત શાહ ભાજપાના વરિષ નેટા મુરલી મનોહર જોશીને પણ મલ્યા. સાથે જ લાલ કૃષ્ણ અડવાણી સામે ઉભા થઈ ગયા અને ખૂબ જ નમ્રતાથી નમીને હાથ જોડ્યા. ll--

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાર દિવસથી માઉંટ આબુમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ.. 60 કલાકમાં 64 ઈંચ... !!