ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી યોગી આદિત્યનાથે શનિવારે ગોરખપુરમાં બીજી વાર પહોંચ્યા. યોગી તે પહેલા 25 માર્ચના રોજ ગોરખપુર આવ્યા હતા.
10થી વધુ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. સાથે જ ડેવલપમેન્ટ અને લો એન્ડ ઓર્ડરનો રિવ્યૂ પણ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 30 એ પ્રિલ સુધીં ગોરખપુરમાં રહેશે.
યોગીએ ઈવીએમ વિશે કહ્યું કે, EVM પર વિપક્ષી દળ પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. EVM સાથે કોઈ ગડબડી કરવા ઈચ્છે તો તે પોતે જ બંધ થઈ જશે. ઈવીએમનો મતલબ છે,EVM= EVERY VOTE MODI દિલ્હીની જનતા ઈવીએમથી વોટ આપીને આ સાબિત કરી ચૂકી છે.