ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રોહતકના જેલમાં સોમવારે બળાત્કારના 16 વર્ષ જૂના કેસમાં સજા સંભળાવી પણ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી ગુરમીત રામ રહીનને આ બાબતમાં દોષી ઠહરાવવું આટલું સરળ નહી હતું.
જીવ જોખમમાં નાખી તેમની સાથે થયેલ અન્યાયની લડત લડનારી બે સાધ્વીથી લઈને સીબીઆઈની તપાસ અધિકારીઓ સુધીના આ બાબતમાં ખૂબ મોટું ખતરો લીધું છે.
1. એ બે સાધ્વી જેને પોતાની પરવાહ નહી કરી
આ બાબતમાં બે સાધ્વીઓએ તેમનો જીવની પરવાહ ન કરતા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને એક ગુમનામ પત્ર લખ્યું. આ પત્રમાં તેને તેમની સાથે થયેલ અન્નાયનો જિક્ર કીધું.
સિરસાના સ્થાનીય પત્રકાર રામચંદ્ર છત્રપતિએ છાપી હતી બાબાની સામે રિપોર્ટ
2. સાધ્વીના ભાઈ રંજીત સિંહએ જીવ આપ્યા
સાધ્વીએની તરફથી ગુમનામ પત્ર જાહેર થતા ડેરા સમર્થકને એક સાધ્વીના ભાઈ રંજીત સિંહ પર શંકા થઈ. તેમના બે મહીના પછી ડેરા સમર્થકોએ રંજીત સિંહની જાન લઈ લીધી.
3. પત્રકાર રામચંદ્ર છત્રપતિ
વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિ એ તેમનો છાપામાં આખું બનાવ પહેલી વાર આ રેપ કેસની જાણકારી આપી હતી. સાધ્વીની સાથે થયેલ કથિત રેપની ખબર પ્રકાશિત કર્યાના થોડા મહીના પછી છત્રપતિને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
4. તપાસ અધિકારી સતીશ ડાગર અને મુંલિંજો નારાયનન
સીબીઆઈ વીતેલા ઘણા વર્ષથી ગુરમીત રામ રહીમની સામે તપાસ કરી રહી હતી. આ સમયે સીબીઆઈ પર ઘણી વાર ઉચ્ચાધિકારીથી લઈને રાજનીતિક સ્ત્ર પર દબાણ બનાવ્યા. પણ સીબીઆઈના તપાસ અધિકારી સતીશ ડાગર અને મુલિંજો નારાયનનએ કોઈ દબાણની પરવાહ કર્યા વગર આ બાબતે તપાસ જાહેર રાખી.
5 એ જજ જેની સામે હાથ જોડે ઉભા હતું રામ રહીમ
સીબીઆઈ જજ જગદીપ સિંહ
તેમના ઈમાનદાર સ્વભાવ અને સખ્ત મિજાજ માટે ચર્ચિત સીબીઆઈ જજ જગદીપ સિંહએ આ હાઈ પ્રોફાઈલ કેસમાં ગુરમીત રામ રહીમે દોષી ઠહરાવ્યું છે.