Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Modi Birthday Celebration Live: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓની વર્ષા

PM Modi Birthday Celebration
, ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (08:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અનેક કાર્યક્રમનુ આયોજન કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તા સેવા સપ્તાહ ઉજવી રહ્યુ છે. પીએમ મોદીના જન્મદિવસ પર સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની લાઈન લાગી છે. લોકો તેમની લાંબી વયની કામના કરી રહ્યા છે. 
દિલ્હીમાં મોડી રાત્રે બીજેપી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવ્યો 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડા પ્રધાન મોદીનો આજે 70 મો જન્મદિવસ, રાહુલ ગાંધી સહિત અનેક રાષ્ટ્રપતિઓએ અભિનંદન પાઠવ્યા