Publish Date: Mon, 04 Dec 2023 (00:01 IST)
Updated Date: Mon, 04 Dec 2023 (09:36 IST)
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. મિઝોરમની 40 વિધાનસભા સીટોની મતગણતરી સાથે જોડાયેલ દરેક ક્ષણની અપડેટ્સ...
મિઝોરમમાં કોની બની રહી છે સરકાર ? કોણ ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે અને કોણ જીતી રહ્યુ છે ચૂંટણી જુઓ બધા ઉમેદવારોની સ્થિતિ...