Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા
, ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (00:58 IST)
Happy Maha Shivratri 2025 Wishes in Gujarati 26 ફેબ્રુઆરી 2025 બુધવારે આખો દેશમાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય રહ્યો છે. મહાશિવરાત્રિનો અર્થ હોય છે શિવની રાત્રિ. આ દિવસે લોકો શિવ-પાર્વતીની સાથે પૂજા કરે છે. મહાશિવરાત્રિના પાવન તક પર શિવભક્ત વ્રત રાખે છે અને ભોલેનાથનુ ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવામાં આવે છે. સાથે જ હર હર મહાદેવનો જયઘોષ લગાવીને પોતાના આ દિવસની શુભેચ્છા આપે છે. સાથે જ હર હર મહાદેવનો જય ઘોષ લગાવીને પોતાના આ દિવસની શુભેચ્છા આપે છે. તમે પણ મહાશિવરાત્રિના આ શુભ અવસર પર આ ભક્તિ ભરેલી શાયરી અને શુભેચ્છા સંદેશ દ્વારા પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને મહાશિવરાત્રીની શુભકામનાઓ આપી શકો છો.
1. શંભુ શરણે પડી,
માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
2. કર્તા કરે ન કર શકે
શિવ કરે સો હોય
તીન લોક નૌ ખંડ મે
શિવ સે બડા ન કોય
હર હર મહાદેવ
હેપી શિવરાત્રી
દરેક કણમાં શિવ છે
વર્તમાન શિવ છે અને
ભવિષ્ય પણ છે શિવ
હર હર મહાદેવ
Happy Mahashivratri
4. ગરજી ઉઠ્યુ આકાશ આખુ
સમુદ્રએ છોડ્યો પોતાનો કિનારો
હલી જશે દુનિયા આખી
જ્યારે ગૂંજશે મહાદેવનો નારો
નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ
Happy Mahashivratri
શિવના આશીર્વાદ પર વિશ્વાસ છે
તેઓ જે કરશે એ ખૂબ સારુ કરશે
મહાશિવરાત્રિની શુભેચ્છા
6 શિવ સત્ય છે શિવ અનંત છે શિવ અનાદિ છે
શિવ ભગવંત છે શિવ ઓંકાર છે
શિવ બ્રહ્મ છે શિવ શક્તિ છે શિવ ભક્તિ છે
મહાશિવરાત્રીની શુભકામનાઓ
હર હર મહાદેવ
7. ૐ માં જ આસ્થા, ૐ માં જ વિશ્વાસ
ૐ મા જ શક્તિ, ૐ મા જ આખો સંસાર
ૐ થી જ થાય છે સારા દિવસની શરૂઆત
જય શિવ શંકર
8. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા
કાલ ભી ઉસકા ક્યા બિગાડે
જો ભક્ત હો મહાકાલ કા
મહાશિવરાત્રીની શુભકામના
આગળનો લેખ